gu_tn/heb/07/28.md

2.6 KiB

the law appoints as high priests men who have weaknesses

અહીં ""નિયમશાસ્ત્ર"" એ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે નિમાતા પ્રમુખ યાજકો માટેનું ઉપનામ છે. જેઓએ એમ કર્યું તેઓ પર નહીં પરંતુ તેઓએ તેમ નિયમશાસ્ત્ર પ્રમાણે કર્યું, તે વાસ્તવિક્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમશાસ્ત્ર પ્રમાણે, માણસો જે માણસોને પ્રમુખ યાજકો તરીકે નિયુક્ત કરતા હતા તેઓ નિર્બળતા ધરાવતા હતા"" અથવા ""કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે, પ્રમુખ યાજકો તરીકે નિમાતા માણસોમાં નિર્બળતા હોય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

men who have weaknesses

માણસો જેઓ આત્મિક રીતે નિર્બળ છે અથવા ""માણસો જેઓ પાપની વિરુદ્ધમાં નિર્બળ છે

the word of the oath, which came after the law, appointed a Son

સમનું વચન"" એ ઈશ્વરને દર્શાવે છે જેમણે સમ ખાધા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના સમ દ્વારા પુત્રને નિમ્યા, જે સમ તેમણે નિયમશાસ્ત્ર આપ્યા પછી લીધા હતા"" અથવા ""ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યા પછી સમ ખાધા અને તેમના પુત્રને નિમ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Son

તે ઈસુ, ઈશ્વરના પુત્ર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who has been made perfect

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઈશ્વરને સંપૂર્ણપણે આધીન થયા અને પરિપક્વ બન્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)