gu_tn/heb/07/26.md

697 B

has become higher than the heavens

ઈશ્વરે તેમને આકાશ કરતાં ઊંચે ચઢાવ્યા. લેખક બીજા કોઈ કરતાં વધુ માન તથા સામર્થ્ય ધરાવવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે દરજ્જો હોય જે સર્વ બાબતો કરતાં ઊંચે હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને બીજા કરતાં વધુ માન તથા સામર્થ્ય આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)