gu_tn/heb/07/25.md

549 B

Therefore he

તેથી"" શું સૂચવે છે એ તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ખ્રિસ્ત આપણાં પ્રમુખ યાજક છે જેઓ સદાકાળ જીવિત છે, તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who approach God through him

ઈસુએ જે કર્યું તે કારણે જેઓ ઈશ્વરની પાસે આવે છે