gu_tn/heb/07/19.md

1.6 KiB

the law made nothing perfect

નિયમશાસ્ત્ર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે કાર્ય કરી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમશાસ્ત્રને અનુસરવા દ્વારા કોઈપણ સંપૂર્ણ બની શકતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

a better hope is introduced

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે વધારે સારી આશાને પ્રસ્તુત કરી"" અથવા ""ઈશ્વરે આપણને વધારે મજબૂત આશાનું કારણ આપ્યું (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

through which we come near to God

ઈશ્વરની આરાધના કરવી અને તેમની કૃપા પ્રાપ્ત કરવી તેને તેમની નજીક આવવા તરીકે દર્શાવવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને આ આશાને કારણે આપણે ઈશ્વર પાસે જઈ શકીએ છીએ"" અથવા ""અને આ આશાને કારણે આપણે ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)