gu_tn/heb/07/16.md

780 B

It was not based on the law

તેમનું યાજક બનવું નિયમશાસ્ત્ર પર આધારિત ન હતું

the law of fleshly descent

માનવીય વંશના વિચાર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેને ફક્ત કોઈકના શરીર સાથે જ લેવાદેવા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીય વંશનો નિયમ"" અથવા ""યાજકો વિશેનો નિયમ' યાજકો બનનારા વંશજો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])