gu_tn/heb/07/15.md

917 B

General Information:

આ અવતરણ દાઉદ રાજાના ગીતમાંથી લેવાયેલ છે.

What we say is clearer yet

આપણે વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. અહીં ""આપણે"" એ લેખક અને તેના શ્રોતાજનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

if another priest arises

જો બીજો યાજક આવે તો

in the likeness of Melchizedek

તેનો અર્થ એ છે કે યાજક તરીકે ખ્રિસ્ત અને મલ્ખીસેદેક યાજક વચ્ચે સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે મલ્ખીસેદેક યાજક હતા તે જ પ્રમાણે