gu_tn/heb/07/12.md

500 B

For when the priesthood is changed, the law must also be changed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જો ઈશ્વરે યાજકપણામાં ફેરબદલ કર્યું હોત, તો તેમણે નિયમશાસ્ત્રમાં પણ ફેરબદલ કરવી પડત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)