gu_tn/heb/07/10.md

559 B

Levi was in the body of his ancestor

જો કે હજુ લેવીનો જન્મ થયો ન હતો, તોપણ લેખક તેને ઇબ્રાહિમના શરીરમાં અસ્તિત્વ ધરાવનાર તરીકે જણાવે છે. આ રીતે, લેખક દલીલ કરે છે કે લેવીએ મલ્ખીસેદેકને ઇબ્રાહિમ મારફતે દશાંશ ચૂકવ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)