gu_tn/heb/07/08.md

1.4 KiB

In this case ... in that case

આ શબ્દસમૂહો લેવી કુળના યાજકોને મલ્ખીસેદેક સાથે સરખાવા વાપરવામાં આવ્યા છે. લેખક જે સરખામણી કરે છે તે પર ભાર મૂકવા તમારી ભાષામાં કોઈ રીત હોઈ શકે છે.

is testified that he lives on

શાસ્ત્રમાં એવું સ્પષ્ટપણે કશું જ લખવામાં આવ્યું નથી કે મલ્ખીસેદેક મરણ પામ્યા. હિબ્રૂઓનો લેખક શાસ્ત્રમાં મલ્ખીસેદેકના મરણ અંગેની આ અનુપસ્થિત માહિતી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે હકારાત્મક વિધાન હોય કે તેઓ હજુ પણ જીવંત છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્ર દર્શાવે છે કે તેઓ હજુ જીવે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])