gu_tn/heb/07/06.md

699 B

whose descent was not traced from them

તેઓ લેવીના વંશજ ન હતા

the one who had the promises

ઈશ્વરે ઇબ્રાહિમ માટે જે કરવાનું વચન આપ્યું હતું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને તે ધરાવી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: એક કે જેને ઈશ્વરે તેમના ખાતરીદાયક વચનો આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)