gu_tn/heb/07/05.md

1.1 KiB

The sons of Levi who receive the priesthood

લેખક આમ કહે છે કારણ કે લેવીના સર્વ પુત્રઓ યાજકો બન્યા ન હતા. વૈકલ્પિક ભાષાંતર: ""લેવીના વંશજો જેઓ યાજકો બન્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

from the people

ઇઝરાએલના લોકોમાંથી

from their brothers

અહીં ""ભાઈઓ"" એટલે તેઓ સઘળાં ઇબ્રાહિમ મારફતે એકબીજા સાથે સંકળાયેલા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના સબંધીઓમાંથી

they, too, have come from Abraham's body

આ કહેવાની રીત છે કે તેઓ ઇબ્રાહિમના વંશજો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ પણ ઇબ્રાહિમના વંશજો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)