gu_tn/heb/07/01.md

855 B

Connecting Statement:

હિબ્રૂઓનો લેખક ઈસુની યાજક તરીકેની સરખામણી મલ્ખીસેદેક યાજક સાથે કરવાનું જારી રાખે છે.

Salem

આ શહેરનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Abraham returning from the slaughter of the kings

તે જ્યારે ઇબ્રાહિમ અને તેના માણસો તેના ભત્રીજા લોત અને તેના કુટુંબને બચાવવાના કારણોસર ગયા અને ચાર રાજાઓના સૈન્યોને હરાવ્યું, તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)