gu_tn/heb/06/intro.md

801 B

હિબ્રૂઓ 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના ખાસ ખ્યાલો

ઇબ્રાહિમ સાથેનો કરાર

ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં, ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને એક મોટી દેશજાતિ બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે ઇબ્રાહિમના વંશજોનું રક્ષણ કરવાનું અને તેઓને પોતાની માલિકીનો પ્રદેશ આપવાનું પણ વચન આપ્યું હતું. (જુઓ: rc://*/tw/dict/bible/kt/covenant)