gu_tn/heb/06/19.md

2.5 KiB

Connecting Statement:

હિબ્રૂઓનો લેખક વિશ્વાસીઓને તેની ત્રીજી ચેતવણી અને પ્રોત્સાહનનું સમાપન કરતાં, ઈસુની યાજક તરીકેની સરખામણી મલ્ખીસેદેક યાજક સાથે કરવાનું જારી રાખે છે.

as a secure and reliable anchor for the soul

જે રીતે લંગર હોડીને પાણીમાં દૂર ખેંચાઈ જતા બચાવે છે, તે પ્રમાણે ઈસુ આપણને ઈશ્વરની હાજરીમાં સુરક્ષિત રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણને ઈશ્વરની હાજરીમાં સુરક્ષિત રહેવા માટે મદદરૂપ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a secure and reliable anchor

અહીં ""સુરક્ષિત"" અને ""વિશ્વસનીય"" શબ્દોનો અર્થ મૂળભૂત રીતે સમાન થાય છે અને લંગરની સંપૂર્ણ વિશ્વસનિયતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સંપૂર્ણ વિશ્વસનીય લંગર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

hope that enters into the inner place behind the curtain

પૂરેપૂરા નિશ્ચય સહિતના વિશ્વાસ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે મંદિરના પરમપવિત્રસ્થાનમાં જઈ શકતી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the inner place

આ મંદિરમાંનું પરમપવિત્રસ્થાન હતું. તે એવું સ્થાન હતું જ્યાં ઈશ્વર તેમના લોકો મધ્યે અતિશયતાથી હાજર રહેતા હતા એમ માનવામાં આવતું હતું. આ ભાગમાં, આ સ્થાન એટલે સ્વર્ગ અને ઈશ્વરના સિંહાસનનો ઓરડો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)