gu_tn/heb/06/18.md

1.7 KiB

we, who have fled for refuge

વિશ્વાસીઓ, કે જેઓ ઈશ્વર પર પોતાના રક્ષણ માટે ભરોસો રાખે છે, તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સુરક્ષિત સ્થાન તરફ દોડી જતાં હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે, જેઓએ તેમના પર ભરોસો કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will have a strong encouragement to hold firmly to the hope set before us

ઈશ્વર પર ભરોસો રાખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે પ્રોત્સાહન એક પદાર્થ હોય જે વ્યક્તિને આપી શકાતો હોય અને તે વ્યક્તિ તેને મજબૂત રીતે પકડી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે ઈશ્વરે આપણને ભરોસો રાખવા ઉત્તેજન આપ્યું છે તે પ્રમાણે ભરોસો કરવાનું ચાલું રાખવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

set before us

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે આપણી સમક્ષ મૂક્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)