gu_tn/heb/06/17.md

957 B

to the heirs of the promise

લોકો કે જેને ઈશ્વરે વચન આપ્યું હતું તેમના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવાના હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે જેઓને વચન આપ્યું છે તે વચન પ્રમાણે તેઓ પ્રાપ્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the unchangeable quality of his purpose

કે તેમના હેતુઓ કદી બદલાતા નથી અથવા ""કે તેઓ હંમેશા તેમણે જે કહ્યું છે કે તેઓ કરશે તે તેઓ કરશે જ