gu_tn/heb/06/14.md

361 B

He said

ઈશ્વરે કહ્યું

I will greatly increase you

અહીં ""વધારવું"" નો અર્થ વંશવેલો વધારવું છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તને ઘણાં વંશજો આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)