gu_tn/heb/06/11.md

999 B

We greatly desire

જો કે લેખક બહુવચન સર્વનામ ""અમે""નો પ્રયોગ કરે છે, તોપણ તે મોટેભાગે ફક્ત પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું ખૂબ ઇચ્છુક છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)

diligence

સાવચેત, મહેનત

to the end

ગર્ભિત અર્થને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાં જીવનના અંતે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in order to make your hope certain

ઈશ્વરે તમને જે વચન આપ્યું છે તે તમે મેળવશો તેની સંપૂર્ણ ખાતરી કરવા માટે