gu_tn/heb/06/10.md

848 B

For God is not so unjust that he would forget

આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે જે કોઈ સારી બાબતો ઈશ્વરના લોકોએ કરી હશે એ તેઓ તેમના ન્યાયમાં યાદ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર ન્યાયી છે અને તેથી ચોક્કસપણે યાદ રાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

for his name

ઈશ્વરનું ""નામ"" એ ઉપનામ છે જે ઈશ્વરને પોતાને માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)