gu_tn/heb/06/09.md

1.6 KiB

we are convinced

જો કે લેખક બહુવચન સર્વનામ ""અમે""નો પ્રયોગ કરે છે, તોપણ તે મોટેભાગે ફક્ત પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સહમત છું"" અથવા ""હું ચોક્કસ છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)

about better things concerning you

તેનો અર્થ એ છે કે તેઓ વધુ સારું કરી રહ્યા છે તેઓની સરખામણીમાં જેઓએ ઈશ્વરને નકાર્યા છે, તેમને અનાજ્ઞાંકિત થયા છે, અને ઈશ્વર તેઓને માફ કરે તે માટે હવે તેઓ પસ્તાવો પણ કરી શકતા નથી (હિબ્રૂઓ 6:4-6). વૈકલ્પિક ભાષાંતર: ""મેં જે તમને જણાવ્યું તે કરતાં તમે સારી બાબતો કરી રહ્યા છો

things that concern salvation

અમૂર્ત નામ ""તારણ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""બાબતો ઈશ્વર તમને બચાવી રહ્યા છે તેની ચિંતાની બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)