gu_tn/heb/06/07.md

1.8 KiB

the land that drinks in the rain

ખેડાણ માટેની ભૂમિ જે ખૂબ વરસાદથી લાભ પ્રાપ્ત કરે છે તેના વિશે એવી રીતે લખવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે વરસાદનું પાણી પીતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ભૂમિ જે વરસાદનું શોષણ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

that gives birth to the plants

ખેડાણ માટેની ભૂમિ જે વનસ્પતિ ઉગાવે છે તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે તેઓને જન્મ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે છોડવાઓ ઉગાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the land that receives a blessing from God

વરસાદ અને ખેતપેદાશો એ પુરાવા માટે છે કે ખેડાણ માટેની ભૂમિને ઈશ્વરે મદદ પૂરી પાડી છે. ખેડાણ માટેની ભૂમિ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી શક્તો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

a blessing from God

અહીં ""આશીર્વાદ"" એટલે બોલાયેલ શબ્દો નહીં પરંતુ ઈશ્વર પાસેથી મદદ,