gu_tn/heb/06/06.md

1.1 KiB

it is impossible to restore them again to repentance

તેઓને ફરીથી પસ્તાવો કરવા તરફ લાવવા એ અસંભવ છે

they crucify the Son of God for themselves again

લોકો જ્યારે ઈશ્વરથી પાછા ફરે ત્યારે તે બાબત લોકો જાણે કે ફરીથી ઈસુને વધસ્તંભે ચઢાવતા હોય, તેના સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: ""એ તો જાણે કે તેઓ પોતાને માટે ઈશ્વરના એકના એક પુત્રને ફરીથી વધસ્તંભે ચઢાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Son of God

તે ઈસુ માટેનું એક મહત્વનું શિર્ષક છે જે તેમના ઈશ્વર સાથેના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)