gu_tn/heb/06/05.md

1.2 KiB

who tasted God's good word

ઈશ્વરના સંદેશને શીખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખોરાકનો સ્વાદ ચાખવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઈશ્વરની સુવાર્તા શીખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the powers of the age to come

જ્યારે ઈશ્વરનું રાજ્ય સર્વ જગતમા સંપૂર્ણપણે રજૂ કરવામાં આવશે ત્યારે ઈશ્વરનું પરાક્રમ, એમ તેનો અર્થ થાય છે. આ સમજમાં, ""પરાક્રમો"" પોતે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, ઈશ્વર જેઓ પરાક્રમ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેવી રીતે ઈશ્વર ભવિષ્યમાં સમર્થ રીતે કાર્ય કરશે તે શીખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)