gu_tn/heb/06/02.md

781 B

nor the foundation of teaching ... eternal judgment

મૂળ ઉપદેશો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ઇમારત હોય જેનું બાંધકામ પાયો નાખવા દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મૂળ ઉપદેશો પણ નહીં ... અનંતકાળિક શિક્ષા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

laying on of hands

આ પ્રણાલી કોઈકને ખાસ સેવા કે સ્થાનને માટે અલગ કરવા કરવામાં આવતી હતી.