gu_tn/heb/05/14.md

644 B

who because of their maturity have their understanding trained for distinguishing good from evil

કંઈ સમજવા તાલીમબદ્ધ લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમની સમજવાની ક્ષમતા તાલીમબદ્ધ થઈ ગઈ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પરિપક્વ છે અને સારાં અને નરસા વચ્ચેનો ભેદ પારખી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)