gu_tn/heb/05/12.md

1.5 KiB

basic principles

અહીં ""સિદ્ધાંતો"" એટલે માર્ગદર્શિકા અથવા નિર્ણયો લેવા માટેના ધોરણો. વૈકલ્પિક ભાષાંતર: ""મૂળભૂત સત્યો

You need milk

ઈશ્વર વિશેનું શિક્ષણ જે સમજવું સરળ છે તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે દૂધ હોય, જે એકમાત્ર ખોરાક હોય છે જે બાળકો લેતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે બાળકો સમાન બન્યા છો અને કેવળ દૂધ જ પી શકો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

milk, not solid food

ઈશ્વર વિશેનું શિક્ષણ જે સમજવું મુશ્કેલ છે તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ભારે ખોરાક હોય, જે પુખ્ત લોકો માટે ઉચિત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""દૂધને બદલે ભારે ખોરાક જે પુખ્ત લોકો ખાઈ શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)