gu_tn/heb/05/11.md

1.2 KiB

We have much to say

જોકે લેખક બહુવચનવાળા સર્વનામ ""આપણે""નો ઉપયોગ કરે છે, તોપણ તે મોટેભાગે કેવળ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારે ઘણું કહેવાનું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)

you have become dull in hearing

સમજવા અને આધીન થવાની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સાંભળવાની ક્ષમતા હોય. અને સાંભળવાની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ધાતુનું સાધન હોય જે વપરાશ વડે શુષ્ક બની ગયું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમજવું તમને મુશ્કેલ પડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)