gu_tn/heb/05/09.md

1.5 KiB

Connecting Statement:

કલમ 11માં લેખક તેની ત્રીજી ચેતવણી શરૂ કરે છે. વિશ્વાસીઓ હજી પરિપક્વ નથી તેમ તેઓને ચેતવીને લેખક તેઓને ઈશ્વરના વચનો શીખવાનું ઉત્તેજન આપે છે કે જેથી તેઓ સાચા-ખોટાની પરખ કરી શકે.

He was made perfect

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને સંપૂર્ણ બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

made perfect

અહીં તેનો અર્થ, પરિપક્વ બનવું તથા જીવનના સર્વ પાસાઓમાં ઈશ્વરને માન આપવું.

became, for everyone who obeys him, the cause of eternal salvation

અમૂર્ત નામ ""તારણ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""હવે જેઓ તેમને આધીન થાય છે તેઓને તે બચાવી તેઓના અનંતકાળીક જીવન માટે કારણભૂત બને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)