gu_tn/heb/05/07.md

1.6 KiB

During the days of his flesh

અહીં ""દિવસો"" એટલે સમયગાળો. અને, ""દેહ"" એટલે ઈસુનું પૃથ્વી પરનું જીવન. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ પૃથ્વી પર જીવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

prayers and requests

આ બંને શબ્દોનો અર્થ મૂળ રીતે સમાન જ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the one able to save him from death

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર ખ્રિસ્તને બચાવવાને માટે સમર્થ હતા કે જેથી તેઓ મરણ પામ્યા ન હોત. વૈકલ્પિક ભાષાંતર: 'મરણથી તેમને બચાવવું"" અથવા 2) ઈશ્વર ખ્રિસ્તને તેમના મરણ પછી, તેમને જીવંત કરવા દ્વારા, બચાવવાને માટે સમર્થ હતા. જો શક્ય હોય તો, તેનું અનુવાદ એ રીતે કરો કે જે બંને અર્થઘટનોની અનુમતિ આપે.

he was heard

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમનું સાંભળ્યુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)