gu_tn/heb/05/04.md

1.2 KiB

General Information:

આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે.

takes this honor

માન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાના હાથમાં પકડી શકતી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

takes this honor

લોકો ""માન"" અથવા સ્તુતિ અને આદર પ્રમુખ યાજકને આપતા હતા તે તેના કાર્યના સંદર્ભમાં હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he is called by God, just as Aaron was

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે ઈશ્વરે હારુનને બોલાવ્યો, તે રીતે ઈશ્વરે તેને બોલાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)