gu_tn/heb/05/02.md

1.2 KiB

those ... who have been deceived

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ... જેઓને બીજાઓએ છેતર્યા છે"" અથવા ""તેઓ ... જેઓ જે ખોટું છે તે પર વિશ્વાસ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who have been deceived

જેઓ ખોટી બાબતો પર વિશ્વાસ કરે છે અને તેથી ખરાબ રીતે વર્તે છે

is subject to weakness

પ્રમુખ યાજકની પોતાની નબળાઈ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈ બીજી વ્યક્તિ હોય જે તેના પર રાજ કરતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મિક રીતે નબળા છે"" અથવા ""પાપ વિરુદ્ધ નબળા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

weakness

પાપ કરવાની ઇચ્છા