gu_tn/heb/04/16.md

1.1 KiB

to the throne of grace

ઈશ્વરના સિંહાસન પાસે, જ્યાં કૃપા છે. અહીં ""સિંહાસન"" ઈશ્વરના રાજા તરીકેના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં આપણાં કૃપાળુ ઈશ્વર તેમના સિંહાસન પર બિરાજમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

we may receive mercy and find grace to help in time of need

અહીં ""દયા"" અને ""કૃપા"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને આપી શકાતા હોય અથવા શોધી શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર દયાળુ અને કૃપાળુ થશે અને જરૂરિયાતના સમયમાં આપણને મદદ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)