gu_tn/heb/04/13.md

1.6 KiB

Nothing created is hidden before God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કશું ઈશ્વરે સર્જયું નથી જે તેમનાથી સંતાઈ રહી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

everything is bare and open

તે સર્વ બાબતો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વ્યક્તિઓ હોય જે ઉઘાડાં ઊભા રહ્યા હોય, અથવા પેટી હોય જે ખુલ્લી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સંપૂર્ણપણે ખુલ્લું થઈ ગયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

bare and open

આ બંને શબ્દોનો મૂળ અર્થ સમાન જ થાય છે અને ભાર મૂકે છે કે કશું પણ ઈશ્વરથી ગુપ્ત નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

to the eyes of the one to whom we must give account

ઈશ્વર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓને આંખો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને, જેઓ આપણે કેવી રીતે જીવ્યા તેનો ન્યાય કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)