gu_tn/heb/04/11.md

1.7 KiB

let us be eager to enter that rest

ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સ્થળ હોય જેમાં પ્રવેશી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જ્યાં છે ત્યાં વિશ્રામ મેળવવા માટે આપણે પણ જે સઘળું કરી શકતા હોઈએ તે કરવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will fall into the kind of disobedience that they did

આજ્ઞાભંગ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખાડો હોય જેમાં વ્યક્તિનું શરીર આકસ્મિક રીતે પડી જતું હોય. આ ભાગને અલગ શબ્દોમાં મૂકી શકાય જેથી અમૂર્ત નામ ""આજ્ઞાભંગ"" ને ક્રિયાપદ ""અનાજ્ઞાંકિત""તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તેઓ અનાજ્ઞાંકિત થયા હતા તેમ તેઓ પણ થશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

that they did

અહીં ""તેઓ"" મૂસાના સમય દરમિયાનના હિબ્રૂ પૂર્વજોનો ઉલ્લેખ કરે છે.