gu_tn/heb/04/03.md

3.7 KiB

General Information:

અહીં પ્રથમ અવતરણ, ""જેમ મેં સમ ખાધા ... વિશ્રામ,"" એ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે. બીજું અવતરણ, ""ઈશ્વરે વિશ્રામ લીધો ... કાર્યો,"" એ મૂસાના લખાણમાંથી લેવાયેલ છે. ત્રીજું અવતરણ, ""તેઓ કદી પ્રવેશ કરશે નહીં ... વિશ્રામ,"" એ ફરીથી તે જ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.

we who have believed

આપણે કે જેઓ વિશ્વાસ કરીએ છીએ

we who have believed enter that rest

ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે કે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ વિશ્રામના સ્થળમાં પ્રવેશ પામીશું"" અથવા ""આપણે કે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ ઈશ્વરના વિશ્રામના આશીર્વાદોનો અનુભવ કરીશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

just as he said

જે પ્રમાણે ઈશ્વરે કહ્યું છે તેમ જ

As I swore in my wrath

જ્યારે હું ખૂબ ગુસ્સે હતો ત્યારે જેમ મેં સમ ખાધા

They will never enter my rest

ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કદી વિશ્રામના સ્થળમાં પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ કદી ઈશ્વરના વિશ્રામના આશીર્વાદોનો અનુભવ કરી શકશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his works were finished

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે સર્જનનું કાર્ય પૂર્ણ કર્યું"" અથવા ""તેમણે તેમનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

from the foundation of the world

લેખક જગત વિશે એવી રીતે બોલે છે જાણે કે તે ઇમારત હોય જે પાયા પર સ્થાપિત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જગતની શરૂઆતમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)