gu_tn/heb/03/18.md

1.4 KiB

To whom did he swear that they would not enter his rest, if it was not to those who disobeyed him?

લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જેઓ આધીન ના રહ્યા તેઓ માટે ઈશ્વરે સમ ખાધા કે તેઓ તેમના વિસામામાં પ્રવેશશે નહીં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

they would not enter his rest

ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિસામો હોય, જે તેઓ(ઈશ્વર) આપી શકતા હોય, અને જાણે કે તેઓ એક જગ્યા હોય જ્યાં લોકોને લઈ જઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિસામાના સ્થાનમાં પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ ઈશ્વરના વિસામાના આશીર્વાદનો અનુભવ કરી શકશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)