gu_tn/heb/03/17.md

913 B

With whom was he angry for forty years? Was it not with those who sinned, whose dead bodies fell in the wilderness?

લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જો જરૂર જણાય તો આ બે પ્રશ્નોને એક વાક્ય તરીકે જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ચાળીસ વર્ષો, ઈશ્વર તેઓ કે જેઓએ પાપ કર્યું હતું તેઓ પર ગુસ્સે રહ્યાં, અને તેમણે તેઓને અરણ્યમાં મરણ પામવા દીધા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

forty years

40 વર્ષો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)