gu_tn/heb/03/16.md

1.0 KiB

General Information:

તેઓ"" શબ્દ અવગણના કરનાર ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે, અને ""આપણે"" શબ્દ લેખક અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Who was it who heard God and rebelled? Was it not all those who came out of Egypt through Moses?

લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જો જરૂર જણાય તો આ બે પ્રશ્નોને એક વાક્ય તરીકે જોડી શકાય. વૈકલ્પિક અનનુવાદ: ""તેઓ સર્વ જેઓ મૂસા સાથે મિસરમાંથી બહાર આવ્યા, તેઓએ ઈશ્વરને સાંભળ્યા, તોપણ તેઓએ બંડ કર્યું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)