gu_tn/heb/03/13.md

1.5 KiB

as long as it is called ""today,

હજી પણ જ્યાં સુધી તક હોય ત્યાં સુધી,

no one among you will be hardened by the deceitfulness of sin

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપનું કપટ તમારાંમાંના કોઈને કઠણ કરશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

no one among you will be hardened by the deceitfulness of sin

જીદ્દીને સખત અથવા ભારે હ્રદય તરીકે કહેવામાં આવ્યું છે. કઠણપણું એ પાપથી છેતરાવાનું પરિણામ છે. તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""કપટ"" ને ક્રિયાપદ ""છેતરવું""તરીકે રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાંમાંનું કોઈપણ પાપ દ્વારા છેતરાય નહીં અને જીદ્દી ન બને"" અથવા ""તમે જીદ્દી ના બનો તે માટે પોતાને છેતરી તમારે પાપ કરવું જોઈએ નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])