gu_tn/heb/03/12.md

1.7 KiB

brothers

અહીં તે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરતાં, સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તથા બહેનો"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])

there will not be anyone with an evil heart of unbelief, a heart that turns away from the living God

અહીં ""હ્રદય"" એ વ્યક્તિના મન તથા ઇચ્છાને રજૂ કરવા માટેનું એક ઉપનામ છે. ઈશ્વર પર વિશ્વાસ નહીં કરવાનું અને ઈશ્વરને આધીન નહીં થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે હ્રદયે વિશ્વાસ કર્યો નહીં અને શરીરના એક અંગ તરીકે તે ઈશ્વર તરફથી દૂર જતું રહ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાંમાંનું એવું કોઈ નહીં હોય જે સત્ય પર વિશ્વાસ કરવાનો નકાર કરે અને જે જીવંત ઈશ્વરને આધીન થવાનું બંધ કરે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

the living God

સત્ય ઈશ્વર જે ખરેખર જીવંત છે