gu_tn/heb/03/11.md

944 B

They will never enter my rest

ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિસામો હોય, જે તેઓ(ઈશ્વર) આપી શકતા હોય, અને જાણે કે તેઓ એક જગ્યા હોય જ્યાં લોકોને લઈ જઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિસામાની જગામાં કદી પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ મારા વિસામાના આશીર્વાદોનો અનુભવ કરે તેવું હું કદી થવા દઈશ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)