gu_tn/heb/03/10.md

1.5 KiB

forty years

40 વર્ષો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

I was displeased

હું ગુસ્સે હતો અથવા ""હું ખૂબ જ નાખુશ હતો

They have always gone astray in their hearts

અહીં ""તેમના હ્રદયોમાં અવળે માર્ગે ગયા"" એ ઈશ્વરને વફાદાર ન રહેવાનું રૂપક છે. અહીં ""હ્રદયો"" એ મનો તથા ઇચ્છાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ હંમેશા મને નકાર્યો"" અથવા ""તેઓએ હંમેશા મને આધીન થવાનું નકાર્યું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

They have not known my ways

વ્યક્તિના જીવન વ્યવહારની રીત વિશે આ એવી રીતે વાત કરે છે જાણે કે તે એક માર્ગ કે રસ્તો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ કેવી રીતે પોતાના જીવનોના વ્યવહારને જાળવવા તે વિશેની મારી ઈચ્છાને તેઓ સમજ્યા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)