gu_tn/heb/03/06.md

1.6 KiB

Son

આ ઈશ્વરના પુત્ર, ઈસુ માટેનું એક મહત્વનુ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in charge of God's house

તે ઈશ્વરના લોકો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરના લોકો પર રાજ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

We are his house

તે ઈશ્વરના લોકો વિશે એ રીતે જણાવે છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના લોકો છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if we hold fast to our courage and the hope of which we boast

અહીં ""હિંમત"" અને ""આશા"" અમૂર્ત(ભાવવાચક) છે અને તેઓને ક્રિયાપદો તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણે હિંમતવાન બનવાનું ચાલું રાખીએ અને આનંદથી આશા રાખીએ કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રમાણે ઈશ્વર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)