gu_tn/heb/03/05.md

1.2 KiB

in God's entire house

હિબ્રૂ લોકો કે જેઓ સમક્ષ ઈશ્વરે પોતાને પ્રગટ કર્યા તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. કેવી રીતે તમે તેને [હિબ્રૂઓ 3:2] (../03/02.md)માં અનુવાદિત કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

bearing witness about the things

આ શબ્દસમૂહ કદાચ મૂસાના સર્વ કાર્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાના જીવને તથા કાર્યએ તે બાબતો તરફ આંગળી ચીંધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

were to be spoken of in the future

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભવિષ્યમાં ઈસુ જણાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)