gu_tn/heb/03/04.md

709 B

the one who built everything

ઈશ્વરના કાર્ય, જગતના સર્જન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરે ઘર બાંધ્યું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

every house is built by someone

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક ઘરમાં એક એવો વ્યક્તિ છે જેણે તે ઘર બાંધ્યું હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)