gu_tn/heb/03/01.md

2.3 KiB

Connecting Statement:

આ બીજી ચેતવણી લાંબી અને વિસ્તૃત છે જે અધ્યાય 3 અને 4નો સમાવેશ કરે છે. લેખક એ દર્શાવતા શરૂ કરે છે કે ખ્રિસ્ત તેમના સેવક મૂસા કરતાં શ્રેષ્ઠ છે.

holy brothers

અહીં ""ભાઈઓ"", સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ કરતાં, સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર ભાઈઓ અને બહેનો"" અથવા ""મારા પવિત્ર સાથી વિશ્વાસીઓ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])

you share in a heavenly calling

અહીં ""સ્વર્ગીય"" એ ઈશ્વરને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને સાથે તેડ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the apostle and high priest

અહીં ""પ્રેરિત"" શબ્દ એટલે એવું કોઈક કે જેને મોકલવામાં આવેલ છે. આ શાસ્ત્ર ભાગમાં, તે બારમાંથી કોઈપણ પ્રેરિતોનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કોઈક કે જેને ઈશ્વરે મોકલેલ છે અને જે પ્રમુખ યાજક છે

of our confession

તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""કબૂલાત"" ને ક્રિયાપદ ""કબૂલ કરવા"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ વિશે આપણે કબૂલાત કરીએ છીએ"" અથવા ""જેઓનામાં આપણે વિશ્વાસ કરીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)