gu_tn/heb/02/06.md

1.8 KiB

What is man, that you are mindful of him?

આ અલંકારિક પ્રશ્ન માનવીઓની નિરર્થકતા પર ભાર મૂકે છે અને તેઓ પર ઈશ્વર ધ્યાન આપે છે તે સબંધી આશ્ચર્ય વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ નિરર્થક છે, અને તોપણ તમે તેઓનું સ્મરણ કરો છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Or a son of man, that you care for him?

માણસનો પુત્ર"" રૂઢિપ્રયોગ માનવજાતનો ઉલ્લેખ કરે છે. આ અલંકારિક પ્રશ્નનો અર્થ મૂળ રીતે પ્રથમ પ્રશ્નને સમાન જ થાય છે. તે આશ્ચર્યને વ્યક્ત કરે છે કે, માનવી કે જેઓ નિરર્થક છે, તેઓની ચિંતા ઈશ્વર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ ખૂબ ઓછા મહત્વના છે, અને તોપણ તમે તેઓની સંભાળ રાખો છો!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]] અને rc://*/ta/man/translate/figs-rquestion)

Or a son of man

ક્રિયાપદ એ પાછળના પ્રશ્ન પરથી પૂરું પાડવામાં આવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા માણસ પુત્ર કોણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)