gu_tn/heb/02/02.md

1.5 KiB

For if the message that was spoken through the angels

યહૂદીઓ એવું માનતા હતા કે ઈશ્વરે દૂતો મારફતે તેમનો નિયમ મૂસાને કહ્યો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જે સંદેશ ઈશ્વર દૂતો મારફતે બોલ્યા તે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

For if the message

લેખક ચોક્કસ છે કે આ બાબતો સત્ય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે સંદેશ

every trespass and disobedience receives just punishment

અહીં ""અપરાધ"" અને ""આજ્ઞાભંગ""ના શબ્દો તે પાપો માટેના દોષિત લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ કે જે પાપો કરે છે અને આજ્ઞાભંગ કરે છે તેઓ શિક્ષા ભોગવશે જ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

trespass and disobedience

આ બંને શબ્દોનો મૂળ અર્થ સમાન જ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)