gu_tn/heb/01/14.md

1.2 KiB

Are not all angels spirits ... inherit salvation?

લેખક આ પ્રશ્નનો ઉપયોગ વાચકોને એ યાદ કરાવવા કરે છે કે દૂતો ખ્રિસ્ત જેટલા સામર્થ્યવાન નથી, પરંતુ તેઓની અલગ ભૂમિકા છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ દૂતો આત્માઓ છે જેઓ ... તારણનો વારસો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

for those who will inherit salvation

ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચન પ્રમાણે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ માટે જેઓને ઈશ્વર બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)