gu_tn/heb/01/13.md

1.7 KiB

General Information:

આ અવતરણ ગીતશાસ્ત્ર પુસ્તકના બીજા એક ગીતમાંથી લેવાયેલ છે.

But to which of the angels has God said at any time ... feet""?

ઈશ્વરે ક્યારેય પણ દૂતને આ કહ્યું નથી એ પર ભાર મૂકવા લેખક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈશ્વરે ક્યારેય દૂતને કહ્યું નથી ... પાયાસન.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Sit at my right hand

ઈશ્વરના જમણા હાથે બેસવું"" એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી બાજુમાં માનના સ્થાને બેસો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

until I make your enemies a stool for your feet

ખ્રિસ્તના શત્રુઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો બનવાના હોય જે પર રાજા તેમના પગ મૂકવાના હોય. આ દ્રશ્ય તેમના શત્રુઓ માટેની હાર અને અપમાનને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)